નવા GST નંબર લીધા છે તેમના ધંધાની SGST દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
GST મા જેટલા નવા ડીલર્સનુ રજીસ્ટ્રેશન થયેલ છે તેઓની સ્થળ તપાસ SGST દ્વારા શરૂ કરવામાં આવી છે
માહિતી પ્રમાણે વેપારીઓના નામ સાથે નું એક લિસ્ટ જે તે ઘટક કચેરીમાં આપવામાં આવ્યું છે. સર્વે માત્ર આ લિસ્ટ મુજબ ના વેપારીઓને ત્યાં જ કરવામાં અવશે.
આ લિસ્ટ મુખ્યત્વે નીચેના પરિબળો ના આધારે ઊભું કરવામાં આવ્યું છે.
1.7.17 પછી નવા નોંધણી નંબર લેવામાં આવેલ હોય તને સતત “નીલ” ટર્નઓવર દર્શાવવામાં આવ્યું હોય.
1.7.17 પછી મરજિયાત ધોરણે નોંધણી દાખલો લેવામાં આવ્યો હોય અને તે વર્ષ દરમ્યાન જ રદ કરવામાં આવ્યો હોય.
સતત “નીલ” (શૂન્ય) ટર્નઓવર દર્શાવતા વેપારીઓ.
ટર્નઓવર “નીલ” કે ખૂબ ઓછું દર્શાવવા માં આવ્યું હોય પણ ઇ વે બિલ સતત મોટી રકમો ના બનાવવામાં આવતા હોય તેવા વેપારીઓ.
પત્રકો ભરવામાં સતત મોડુ કરતાં વેપારીઓ.
ખાસ પ્રકાર ના ધંધા (કમોડિટી) જેમાં થોડા સમય માં કર ચોરી ની મોટી ઘટના ઑ સામે આવેલ હોય.
એવા વેપારીઓ જ્યાં એક જ જગ્યા ઉપર એક થી વધુ નંબર લેવામાં આવ્યા હોય.
મળતી માહિતી મુજબ આ પરિબળ ના કારણે ઘણા વેપારીઓ આ યાદી માં આવી ગયેલ છે કારણકે સિસ્ટમ “ટાવર ચોક” ના તમામ નંબર ને એકજ ધંધા ની જગ્યા ઉપર ના નંબર ગણે છે.
વેપારી માટે ખૂબ અગત્યનું
આપશ્રીઓને નીચેની વિગત તૈયાર રાખવી.
ધંધાના સ્થળ પર જીએસટી નંબર લખવો દરેક નવા ત્થા જુના એમ બન્ને વેપારીએ ફરજીયાત હોય છે
GST નંબર બોર્ડ ઉપર લખેલો હોવો જોઈએComposition Dealer હોય તો બોર્ડ મુકવુ કે “COMPOSITION DEALER NOT COLLECTING TAX”
GST Return File Details
Tax Payment Details
E-way Bill Records
Sales & Purchase Bills
Stock Records & Other Details
GST Certificate
Rent Agreement or Ownership Proof of Business Place Property
સામાન્ય ભંગ બદલ મોટી પેનલ્ટી ની જોગવાઈ કરવામાં આવેલ હોય આ નીયમ નું પાલન થાય
આ ઉપરાંત સ્ટેટ GST ડિપાર્ટમેંટ ને પણ અપીલ કરે છે કે નાની નાની બાબતો માટે વેપારીઓ ના ગભરાઈ તે બાબત
ખાસ ધ્યાને રાખી આ કામગીરી તેના કર ચોરી રોકવાનો નો મૂળભૂત હેતુ પુર્ણ થાય તે રીતે કરવામાં આવે.
આપની વિગતો જો સાચી હોય તો નીડર થઈ ધંધો કરજો અને આવેલ અધિકારીઓએ ને સાચી માહિતી આપશો.
[if gte vml 1]><v:shapetype id="_x0000_t75" coordsize="21600,21600" o:spt="75" o:preferrelative="t" path="m@4@5l@4@11@9@11@9@5xe" filled="f" stroked="f"> <v:stroke joinstyle="miter"></v:stroke> <v:formulas> <v:f eqn="if lineDrawn pixelLineWidth 0"></v:f> <v:f eqn="sum @0 1 0"></v:f> <v:f eqn="sum 0 0 @1"></v:f> <v:f eqn="prod @2 1 2"></v:f> <v:f eqn="prod @3 21600 pixelWidth"></v:f> <v:f eqn="prod @3 21600 pixelHeight"></v:f> <v:f eqn="sum @0 0 1"></v:f> <v:f eqn="prod @6 1 2"></v:f> <v:f eqn="prod @7 21600 pixelWidth"></v:f> <v:f eqn="sum @8 21600 0"></v:f> <v:f eqn="prod @7 21600 pixelHeight"></v:f> <v:f eqn="sum @10 21600 0"></v:f> </v:formulas> <v:path o:extrusionok="f" gradientshapeok="t" o:connecttype="rect"></v:path> <o:lock v:ext="edit" aspectratio="t"></o:lock> </v:shapetype><v:shape id="Picture_x0020_1" o:spid="_x0000_i1025" type="#_x0000_t75" alt="https://taxtoday.co.in/wp-content/uploads/2018/12/WhatsApp-Image-2018-12-15-at-16.59.14-768x1024.jpeg" style='width:523.5pt;height:697.5pt;visibility:visible;mso-wrap-style:square'> <v:imagedata src="file:///C:\Users\Harshad\AppData\Local\Temp\msohtmlclip1\01\clip_image001.jpg" o:title="WhatsApp-Image-2018-12-15-at-16.59.14-768x1024"></v:imagedata> </v:shape><![endif][if !vml][endif]
Subscribe our Newsletter for regular updates
CA HARSHAD VAGHELA
+91 81401 86390
caharshadvaghela@gmail.com
Add: SF-206 Maruti Plaza, Above Vijay Sales, Sardar Chowk Road, Nr. Vijay Park BRTS N.H. 8, Krishna Nagar, Naroda, Ahmedabad, Gujarat-382345.